ગુપ્તકાલીન સાહિત્ય | Gupta literature

ગુપ્તકાલીન સાહિત્ય
ગુપ્તકાલીન સાહિત્ય

સાહિત્યક્ષેત્રે : સુવર્ણકાળ

રચના : ધાર્મિક અને ધર્મેતર સાહિત્ય આ કાળમાં રચાયું છે.

→ રામાયણ, મહાભારત, પુરાણો વગેરે હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથો ગુપ્તકાળમાં જ પૂર્ણ થયા.


પુરાણો

વિવરણ : દેવી – દેવતાઓની કથાઓ, કર્મકાંડો, વ્રતો, પુજા પદ્ધતિઓ, તીર્થયાત્રાઓ જેવી હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી બાબતો.

વિષ્ણુ સાથે સંકળાયેલ પુરાણ : વિષ્ણુપુરાણ, વાયુપુરાણ, મત્સ્યપુરાણ, ગરુડપુરાણ

શિવપુરાણ: શિવપુરાણની રચના ગુપ્તકાળમાં થઈ.


કાયદાગ્રંથ

→ હિન્દુ કાયદા વિષયક પુસ્તકો જેને સ્મૃતિ કહેવામાં આવે છે, તેનું લખાણ પણ આપણને મળી આવે છે.

→ આવી સ્મૃતિઓમાં નારદસ્મૃતિ ખાસ ઉલ્લેખનીય છે.

→ આ ગ્રંથોમાં સામાજિક, આર્થિક નિયમો અને તેના પેટા નિયમો પણ જોવા મળે છે.

→ સ્ત્રીઓની આર્થિક અધિકારીઓની ચર્ચા થયેલી છે.


કાલિદાસની કૃતિઓ

કૃતિ વિવરણ
રઘુવંશ રાજા રધુનું વર્ણન
ઋતુસંહાર છ ઋતુઓનું વર્ણન
મેઘદૂત વિરહી યક્ષ તથા તેની પ્રેમિકાનું વર્ણન
મલવિકાગ્નિમિત્ર શુંગ શાસક અગ્નિમિત્ર અને તેની પ્રેમિકા માલવિકાનું વર્ણન
અભિજ્ઞાન શાકુંતલમ હસ્તિનાપુરના રાજા દુષ્યંત અને તેમની પ્રેમિકા શકુંતલાનો પ્રેમ


અન્ય

વિવરણ રચયિતા
સાંખ્યાકારિકા સાંખ્યદર્શન પર આધારિત ઈશ્વરકૃપા
પદાર્થ ધર્મસંગ્રહ વૈશેષિકદર્શન પર આધારિત આચાર્ય પ્રશસ્તિપાદ
વ્યાસ ભાષ્ય યોગદર્શન પર આધારિતઆચાર્ય વ્યાસ

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post