ગુપ્તકાલીન સમાજ | Gupta society

ગુપ્તકાલીન સમાજ
ગુપ્તકાલીન સમાજ

સમાજ : હિન્દુ વર્ણવ્યવસ્થાની સાથે સાથે જ્ઞાતિ વ્યવસ્થા

જાળવણી : રાજાએ કરવાની હતી.

નવી જાતિ : ધર્મસૂત્રોમાં નવી જાતિઓના ઉદભવ અને મિશ્ર જાતિઓની સંખ્યામાં વધારો જોવા મળે છે.

→ વિદેશી યોદ્ધાઓને પતિત ક્ષત્રિય કે અર્ધ ક્ષત્રિય કહેવામાં આવતા.

મહિલાઓની સ્થિતિ : વાકાટક રાણી પ્રભાવીગુપ્ત જેવી શક્તિશાળી સ્ત્રીઓની માહિતી મળતી હોવા છતાં મોટા ભાગની સ્ત્રીઓ તેમના અધિકારોથી વંચિત હતી.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post