કુરન | Kuran

કુરન
કુરન

→ કચ્છના ભૂજ તાલુકાના કાળા ડુંગર નજીક કુરન ગામ પાસેથી મળી આવ્યું છે.

→ અહીં ત્રણ પ્રકારના કિલ્લાઓથી રક્ષિત વસાહતો મળી આવી છે.

→ ધોળાવીરા, સુરકોટડા વગેરે હડપ્પીય નગરોમાંથી રાજભવન નજીકથી કબ્રસ્તાન મળ્યા નથી પરંતુ બીજા હડપ્પીય નગરોના રાજભવનો નજીકથી કબ્રસ્તાનો મળ્યા છે. જેથી માનવામાં આવે છે કે, મોટી ઉંમરની વ્યક્તિને રાજભવન નજીક દફનાવવામાં આવતી હશે.

→ અહીંથી ઓપન એર થિએટરમાં બેસવા માટેના ઢાળના અવશેષો મળી આવ્યા છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post