ખીરસરા | Khirsara

ખીરસરા
ખીરસરા

→ નખત્રાણા તાલુકા પાસે ખીરસરા કચ્છના ખદીર વિસ્તારમાં આવેલું છે.

→ ધોળાવીરાની જેમ અહીંથી ત્રણ સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે જેમાં ઉપલા સ્તરમાં શ્રીમંત વર્ગ, મધ્ય સ્તરમાં મધ્યમ વર્ગ અને નીચલા સ્તરમાં શ્રમિક વર્ગ વસવાટ કરતો હોવાના પુરાવા મળ્યા છે.

→ અહીંથી મળેલ નગરોના અવશેષોમાં પીળા રંગના પથ્થરથી ચણાયેલી દિવાલો પણ મળી આવી છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post