ધરસેન -3જો | Dharsen- 3

ધરસેન -3જો
ધરસેન -3જો (ઈ.સ. 620 - ઈ.સ. 625)


→ ખરગ્રહ-1નો પુત્ર હતો.

→ ઈ.સ. 623 – 624માં ધરસેન લાંબી દંડયાત્રામાં રોકાયેલો હતો, પરંતુ એ દંડયાત્રાનું નિમિત્ત નક્કી કરવું મુશ્કેલ છે.

→ તે અસ્ત્ર કૌશલ્યમાં માહેર હતો.

→ ખેડા પ્રદેશ જીત્યો.

→ તેના સમયના બે દાનપત્રો મળ્યા છે.

→ જેમાં તેને ખેટક (ખેડા) મુકામે વિજય છાવણી નાખ્યાનો ઉલ્લેખ છે.

→ ચાલુક્ય રાજા પુલકેશી સાથે યુદ્ધ કર્યું, પરંતુ તેમાં ધરસેન -3જાની હાર થઈ હતી.

→ હર્ષવર્ધન સામે યુદ્ધમાં ધરસેન -3જાની હાર થઈ હતી.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post