- ઉદયમતી (સોરઠના ચુડાસમા રાજા રા’ખેંગારની પુત્રી)
- બકુલાદેવી અથવા ચોલાદેવી (રાણી પહેલા નર્તકી હતા.)
- કર્ણદેવ (ઉદયમતિનો પુત્ર)
- ક્ષેમરાજ (બકુલાદેવીનો પુત્ર )
- મહમૂદ ગઝનવીએ ઈ.સ. 1026 માં સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું?
- → ભીમદેવપહેલા
- મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર કયારે ચડાઈ કરી હતી?
- → 7 જાન્યુઆરી, ઈ.સ. 1026 નારોજ
- ગઝનવીના લૂંટ પછી પથ્થરોનું સોમનાથ મંદિર કોણે બંધાવ્યું હતું?
- → ભીમદેવ પહેલાએ
- સોમનાથ મંદિર પરના આક્રમણનું વર્ણન અલબરૂનીએ કયા પુસ્તકમાં કર્યું છે?
- → કિતાબ-ઉલ-હિન્દ
- પ્રાચીનકાળનું સોમનાથ મંદિર શાનું બનેલું હતું?
- → લાકડાનું
- સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે?
- → ચાલુકય
- મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું?
- → ભીમદેવ પહેલા
- મોઢેરાનું સૂર્ય મંદિર કયા પ્રકારના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે ?
- → સોનેરી કથ્થઈ રંગના પથ્થરમાંથી
- મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કાંઠે આવેલું છે ?
- → પુષ્પાવતી
- ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિ કોની પુત્રી હતા?
- → સોરઠના ચુડાસમા રાજા રા'ખેંગારની
- ચુડાસમા વંશના કયા રાજા દ્વારા રાજધાની વંથલીથી જૂનાગઢ બદલવામાં આવી હતી ?
- → રા'નવઘણ
- સોરઠની સત્તા પાછી મેળવ્યા પછી રા'નવઘણ ત્રીજાએ કોનું સાર્વભૌમત્વ
- → સિધ્ધરાજ જયસિંહનું
- પાટણની રાણકીવાવ કોણે બંધાવી હતી?
- → રાણી ઉદયમતિ
- પાટણની રાણકીવાવ કેટલાં માળની છે?
- → 7
- પાટણની રાણકીવાવ કયા પ્રકારની બાંધકામ શૈલી ધરાવે છે?
- → જયા
- ભીમદેવ પહેલાએ આબુના દંડનાયક કોને નીમ્યા હતા?
- → વિમલ મંત્રી
- કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?
- → વિમલ મંત્રી
- ભીમદેવ પ્રથમની બીજી રાણી બકુલાદેવીને કયા નામથી ઓળખવામાં આવે છે?
- → ચૌલાદેવી
- વડનગરના કીર્તિ તોરણનું બાંધકામ કયા રાજાના શાસનકાળમાં થયું હતું?
- → ભીમદેવ પ્રથમ
- કયા સોલંકી શાસકને 'ભીમ બાણાવળી'ની ઉપાધી આપવામાં આવી હતી?
- → ભીમદેવ પ્રથમ
- કર્ણદેવ પહેલો કોનો પુત્ર હતો?
- → ઉદયમતિ અને ભીમદેવ પહેલાનો
Tags
સોલંકી વંશ