Durlabharaj (1010-1022) | દુર્લભરાજ (1010-1022)

દુર્લભરાજ (1010-1022)
દુર્લભરાજ (1010-1022)

→ પિતા : ચામુંડરાજ
→ પત્ની : દુર્લભદેવી (નડુલ (મરૂદેશ)ના ચાહમાન રાજા મહેન્દ્રની બહેન)
→ રાજ્યાભિષેક : વલ્લભરાજનું ઓચિંતું અવસાન થતાં રાજપીતા ચામુંડરાજે પોતાના બીજા પુત્ર દુર્લભરાજનો રાજ્યાભિષેક કરાવ્યો.
→ પુરોહિત : લલ્લનો પુત્ર મુંજ અને પછી મુંજનો પુત્ર સોમેશ્વર – 1
→ શાસન : 12 વર્ષ


→ દુર્લભરાજે લાટ પ્રદેશ પર આક્રમણ કરીને ત્યાંનાં રાજા કિર્તિરાજને હરાવ્યા અને તે પ્રદેશ જીત્યો.
→ તે જૈન ધર્મના સમર્થક અનેકાંતમત/ અનેકાંતવાદ / શ્યાદવાદ ને માનવાવાળા રાજા

સ્થાપત્યકળા

  • કોશગૃહ
  • હસ્તીશાળા
  • ઘટિકાગૃહ
  • 7 માળનું ધવલગૃહ
  • મદનશંકર પ્રસાદ (વલ્લભરાજની યાદમાં)


  • જાણવા જેવુ



    → જૈનદર્શન – અનેકાંતવાદ


  • સ્યાદવાદ
  • ન્યાયવાદ
  • જીવ બદલવાની આત્મા
  • સમાવિષ્ટ અથવા વિશિષ્ટ
  • → દુર્લભદેવીએ પોતાની નાની બહેન ના લગન દુર્લભરાજના નાના ભાઈ નાગરાજ સાથે કરાવ્યા.

    → દુર્લભરાજને પોતાનો પુત્ર ન હોવાથી નાનાભાઇ નગરાજનો પુત્ર ભીમદેવ – 1 નો રાજયાભિષેક કરવામાં આવ્યો.



    → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    Previous Post Next Post