Vallabhraj (1010) | વલ્લભરાજ (1010)

વલ્લભરાજ (1010)
વલ્લભરાજ (1010)

→ પિતા : ચામુંડરાજ
→ અન્યનામ : રાજમદનશંકર
→ મૃત્યુ : શિતળાના રોગથી
→ શાસન : છ મહિના
→ તેમના પિતા ચામુંડરાજ કાશી જતાં હતા ત્યારે તે સમયે માળવાનાં રાજા દ્વારા છીનવી લેવામાં આવેલ રાજ છત્ર અને ચામર મેળવવા માટે માળવા પર ચડાઈ કરી અને તેમને તે પ્રદેશ જીતી લીધો.
→ પરંતુ પાછા આવતા રસ્તામાં શિતળાનો રોગ લાગુ પડતાં તેમનું મૃત્યુ થયું.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post