ચામુંડરાજ (ઈ. સ . 997 – 1009) | Chamundaraja (997 - 1009 AD)

ચામુંડરાજ (ઈ. સ . 997 – 1009)
ચામુંડરાજ (ઈ. સ . 997 – 1009)

→ પત્ની : માધવી (ચાહમાન વંશના રાજવી ભોજની પુત્રી)
→ પિતા : મૂળરાજ
→ પુત્ર : વલ્લભરાજ, દુર્લભરાજ, નાગરાજ
→ પુરોહિત : સોમશર્માનો પુત્ર લલ્લ
→ મૃત્યુ : શુક્લતીર્થમાં જઈ કરજણ નદીના કિનારે અન્ન જળનો ત્યાગ કરી મૃત્યુ પામ્યો.
→ ધર્મ : શિવભક્ત હતો પરંતુ ધર્મસહિષ્ણુ હતો.



સ્થાપત્ય કલા


→ પાટણમાં ચંદનાથ દેવનો અને ચાચિણેશ્વર દેવનો પ્રાસાદ બંધાવ્યો.

→ ચામુંડરાજ જ્યારે યુવરાજ પદ પર હતા ત્યારથી જ ઈ. સ. 976 થી ભૂમીદાનનો અધિકાર ધરાવતો હતો.

→ ચામુંડરાજ કાશીની યાત્રા જવા નીકળ્યા ત્યારે માળવાના પ્રદેશમાંથી પસાર થયા હતા આ સમયે માળવાના રાજ્ય મુંજના ભાઈ સિંધુરાજએ તેમની પાસેથી રાજ છત્ર અને ચામર છીનવી લીધા હતા.

→ ચામુંડરાજ અતિકામથી કંટાળી જતાં તેમની બહેન વાચીણી દેવી (ચાંચિણી દેવી) એ ગાદી પરથી ઉઠાડી મૂક્યા અને ચામુંડરાજ ના જ્યેષ્ઠ પુત્ર વલ્લભરાજનો રાજયાભિષેક કરાવ્યો.

→ ધારાનગરીના રાજા સિંધુરાજને હરાવ્યા હતાં.

→ અરબી વેપારી અથવા મુસાફર અલબરૂની ગુજરાતની મુલાકાતે આવે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post