અશોકના અભિલેખ / શિલાલેખ | Ashoka's Epigraph / Inscription

અશોકના અભિલેખ / શિલાલેખ
અશોકના અભિલેખ / શિલાલેખ

→ મૌર્ય સમ્રાટ અશોકે કોતરાવેલા શિલાલેખો. અભિલેખ (કોતરેલું લખાણ) ટકાઉ સાધન હોઈ દીર્ઘકાલીન અતીતની જાણકારી માટે મહત્વનો સ્રોત બની રહે છે.

→ લેખો પર્વતની મોટી મોટી શિલાઓ પર કોતરેલા છે, તેને ‘શૈલલેખ’ તરીકે ઓળખવામાં આવે છે.

→ લેખો શિલાસ્તંભ પર કોતરેલા છે, તેને ‘સ્તંભલેખ’ કહે છે.

→ લેખો ગુફાની દીવાલ પર કોતરેલા છે, તે ‘ગુહાલેખ’ કહેવાય છે.

→ અશોકના અભિલેખ જેમ્સ પ્રિન્સેપ અને અન્ય યુરોપીય વિદ્વાનોના પુરુષાર્થ દ્વારા 19મી સદીના પૂર્વાર્ધમાં ઉકેલી શકાયા હતા. આ લેખોમાં અશોકનો નિર્દેશ ‘देवानां प्रिय પ્રિયદર્શી રાજા’ તરીકે કરાયો છે.

→ અશોકના અભિલેખો-શિલાલેખો એના જીવનની જાણકારી માટે મહત્વની વિગતો પૂરી પાડે છે.

ક્રમ શિલાલેખ સ્થળ
1. અહરૌરા ઉત્તરપ્રદેશ
2. એર્રાગુડી ા આંધ્રપ્રદેશ
3. ગાવિમથ કર્ણાટક
4. ગુર્જરા મધ્યપ્રદેશ
5. ઘૌલી ઓડિશા
6. જટિંગરામેશ્વર બિહાર
7. જૌગઢ ઓડિશા
8. ટોપરા દિલ્હી
9. પાલકીગુંડું ગોવીમઠ
10. બૈરાટ રાજસ્થાન
11. બ્રહ્મગિરી કર્ણાટક
12. માસ્કી કર્ણાટક
13. રજુલમમંડગીરી આંધ્રપ્રદેશ
14. રામપૂર્વા અલાહાબાદ
15. રૂપનાથ મધ્યપ્રદેશ
16. શાહબાજગઢી પાકિસ્તાન
17. સિદ્ધપુર કર્ણાટક

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post