કલિંગનું યુદ્ધ
| સ્તંભ | વિશેષતા |
|---|---|
| પ્રયાગ સ્તંભલેખ | આ પહેલો કોશામ્બિમાં સ્થિત હત. આ સ્તંભલેખને અકબરે અલાહબાદના કિલ્લામાં સ્થાપિત કર્યો. |
| દિલ્હી ટોપરા | આ સ્તંભલેખ ફિરોઝશાહ તુઘલક દ્વારા ટોપરાથી દિલ્હી લવાયો. |
| દિલ્હી – મેરઠ | પહેલા મેરઠ સ્થિત આ સ્તંભલેખ ફિરોઝશાહ દ્વારા દિલ્હી લવાયો હતો. |
| રામપુરવા | આ સ્તંભલેખ ચંપારણ (બિહાર) માં સ્થાપિત છે. તેની શોધ ઈ.સ.. 1872માં કારલાયલે કરી હતી. |
| લૌરિયા અરેરાજ | ચંપારણ (બિહાર) માં છે. |
| લૌરિયા નંદનગઢ | ચંપારણ (બિહાર) માં આ સ્તંબ પર મોરનું ચિત્ર બનેલું છે. |
વિશેષ માહિતી
Tags
મૌર્ય યુગ