સાલુવ વંશ | Saluv Vansh

સાલુવ વંશ
સાલુવ વંશ


નરસિંહ સાલુવ

→ નરસિંહ સાલુવ, સાલુવ વંશનો હોવાથી તેનો રાજવંશ સાલુવ વંશ તરીકે ઓળખાયો.

→ તે વિજયનગરના સાલુવ વંશનો સંસ્થાપક હતો.

→ પુત્ર : તિમ્મ અને ઇમ્માડી

→ તેનો સેનાપતિ નરસ નાયક હતો.

→ નરસિંહ સાલુવે કરેલા વિજયનો ઉલ્લેખ સંસ્કૃત ગ્રંથો “સાલુવાભ્યુદય”, “રામાભ્યુદય” અને તેલુગુકાવ્ય ગ્રંથ "જેમિની ભારતમુ” માં છે.

→ તેણે આરબ વેપારીઓ પાસેથી વધારેમાં વધારે ઘોડા આયાત કરવાની નીતિને પ્રોત્સાહન આપ્યું હતું.


તિમ્મ અને ઇમ્માડિ નરસિંહ

→ તિમ્મ અને ઇમ્માડી નરસિંહ બંને નરસિંહ સાલુવના પુત્ર હતાં.

→ નરસિંહ સાલુવે કરેલી વ્યવસ્થા અંતર્ગત નરસ નાયકે નરસિંહ સાલુવના મોટા પુત્ર તિમ્મ અને ત્યારબાદ નાના પુત્ર ઈમ્માડિને ગાદી પર બેસાડયો.

→ ઈમ્માડી નરસિંહ આ વંશનો અંતિમ શાસક હતો.

બીજો સત્તાગ્રહણ
→ નરસ નાયકનાં પુત્ર વીર નરસિંહે સાલુવવંશી ઇમ્માડી નરસિંહને પદ્ચ્યુત કરીને ગાદી કબ્જે કરી.

→ ઇમ્માડી નરસિંહ પેનુગોંડામાં નજરકેદ હતો.

→ આ બનાવ વિજયનગર ઈતિહાસમાં બીજા સત્તાગ્રહણ તરીકે ઓળખાય છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post