ખરગ્રહ -2જો | Khargraha- 2


ખરગ્રહ -2જો (ઈ.સ. 655 - ઈ.સ. 658)


→ ધ્રુવસેન-3નો મોટો ભાઈ હતો.

→ તેના એક તામ્રપત્રમાં “ધર્માદિત્ય” નામ ધારણ કર્યું હતું.

→ આમ, તે અપુત્ર મરણ પામ્યો હતો.

→ માળવા પ્રદેશ ગુમાવ્યો.

→ તેનાં ઉત્તરાધિકારી તરીકે તેનાં અગ્રજ શિલાદિત્ય-2જાનો પુત્ર શિલાદિત્ય-3જાને પસંદ કરવામાં આવ્યો હતો.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post