ધરસેન -2જો | Dharsen-2

ધરસેન -2જો
ધરસેન -2જો (ઈ.સ. 570 - ઈ.સ. 595)


→ ગૃહસેન પછી તેનો પુત્ર ધરસેન – 2જો ગાદીએ આવ્યો.

→ પુત્ર : શિલાદિત્ય -1લો

→ જ્ઞાત ભૂમિદાનોની સંખ્યામાં ધ્રુવસેન -1લા પછી બીજું સ્થાન ધરસેન-2જા નું છે.

→ તે ધનુર્વિદ્યામાં કુશળ અને વીર હતો.

→ ઉપનામ : મહારાજ, મહાસામંત, સામંત

→ તેના સમયમાં થાણેશ્વરનાં રાજા પ્રભાકર વર્ધને દક્ષિણમાં ગુર્જર, માલવ અને લાટ પર પોતાનું આધિપત્ય પ્રસાર્યું હતું.

→ ધરસેન માત્ર યુદ્ધવીર ન હતો, દાનવીર પણ હતો.

→ ધરસેન પરમ માહેશ્વર હતો.

→ તેના કુલ 16 દાનપત્રો મળ્યા છે, જેમાં તે સામંત, મહાસામંત તથા મહરાજ તરીકે દર્શાવેલ છે.

→ કોઈ બળવાન સત્તાધીશને આધીન રહી સામંત બિરુદ સ્વીકારવું પડ્યું હોવાનું સંભવ છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post