સારંગદેવ | Saarangdev

સારંગદેવ (ઈ.સ 1275 થી ઈ.સ. 1296)
સારંગદેવ (ઈ.સ 1275 થી ઈ.સ. 1296)

→ રામદેવના મૃત્યુ પછી તેનો નાનો ભાઈ સારંગદેવ ગાદી પર આવ્યો.

→ શાસન : ઈ.સ 1275 થી ઈ.સ. 1296

→ મહામાત્ય : માલદેવ, મધુસૂદન અને માધવ

→ બિરૂદો : મહારાજાધિરાજ, લક્ષ્મીસ્વયંવર, પરમેશ્વર, માલવધારા, ધૂમકેતુ, પરમભટ્ટારક, ભુજબળામલ્લ, પ્રૌઢપ્રતાપ, સપ્તમચક્રવર્તી,નારાયણ અવતાર,અભિનવ સિદ્ધરાજ

→ સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો.

→ યુદ્ધવિજય : સારંગદેવે માલવરાજ ગોગને તેમજ યાદવા રાજા રામચંદ્રણે હરાવ્યો. એના એક દંડાધિપતિએ તુરુષ્કો (તુર્કો) ના હુમલાને પાછો હઠાવ્યો હતો.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post