શ્રીગુપ્ત | Shree Gupta

શ્રીગુપ્ત
શ્રીગુપ્ત

→ સ્થાપક : ગુપ્ત વંશના સંસ્થાપક હતા.

→ પુત્ર : ઘટોત્કચ ગુપ્ત

→ ઉપાધિ : આદિરાજ અથવા મહારાજ

→ પૂના તામ્રપત્રાભિલેખમાં શ્રીગુપ્ત આદિરાજ કહેવાયા છે.

→ ઘરુડની છાપવાળા સિક્કા

→ રાજધાની : પ્રયાગ (U.P.)

→ રાજભાષા : સંસ્કૃત

→ વૈદિક ધર્મ (વૈષ્ણવ)


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post