રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ | The Royal Asiatic Society of Bengal

રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ
રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ

→ સ્થાપના : 1784

→ સ્થાપક : સર વિલિયમ્સ જોન્સ

→ એશિયાટિક સોસાયટીની સ્થાપના સૌપ્રથમ કોલકાતામાં વિલિયમ જૉન્સ નામના કાયદાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદે (1746-94) ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી કરી હતી.

→ વિલિયમ ચેમ્બર્સ, ગ્લૅડવિન, હૅમિલ્ટન અને ચાર્લ્સ વિલ્કિન્સ આ સંસ્થાના આદ્ય સભ્યો હતા, જ્યારે વિલિયમ જૉન્સ મરણ પર્યંત તેના અધ્યક્ષ હતા.

→ હેતુ : ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે સ્થાપના કરવામાં આવી હતી.

→ કાર્ય : મનુસ્મૃતિ ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો.

→ તે દ્વારા જ જર્મન વિદ્વાન મેક્સમૂલરે ભારતીય ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું.

→ પ્રો. મેક્સમૂલર પોતાની જાતને પંડિત મોઝમુલર તરીકે ઓળખાવતા હતા.

→ વિલિયમ જૉન્સે ‘શાકુંતલ’ અને ‘મનુસ્મૃતિ’નું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું.

→ ગ્લૅડવિને ‘અકબરનામા’નું ભાષાંતર કર્યું હતું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post