નાસીરુદ્દીન ખુશરોશાહ | Naseeruddin Khushroshah

નાસીરુદ્દીન ખુશરોશાહ
નાસીરુદ્દીન ખુશરોશાહ

→ તે ખલજી વંશનો અંતિમ સુલતાન હતો

→ તેણે પોતાના નામના સિક્કા પડાવ્યા હતાં.

→ ઉપાધિ : તેણે પયંગબરના સેનાપતિની ઉપાધિ ધારણ કરી હતી.

→ ખુશરોખાનને મલિક કાફૂરે માર્યો અને મલેક કાફૂરને ગાઝી માલેક મારી નાખે છે અને ખીલજી વંશ સમાપ્ત થાય છે. (ખુશરો શાહ ને પરાજય આપનાર ગ્યાસુદ્દીન તુઘલક હતો.)


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post