લોદી વંશ | Lodi dynasty

લોદી વંશ
લોદી વંશ

→ લોદી વંશ દિલ્હી સલ્તનતનો એક અફઘાન વંશ હતો, જેણે ઇ.સ. ૧૪૫૧થી ઇ.સ. ૧૫૨૬ સુધી શાસન કર્યું હતું.

→ દિલ્હી સલ્તનતનો આ છેલ્લો વંશ હતો.

→ લોદી વંશનો સ્થાપક બહબલ ખાન લોદી હતો, જેણે સૈયદ વંશની જગ્યાએ પોતાનો વંશ સ્થાપ્યો હતો.

→ આ વંશનો અને દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો.

→ ઇ.સ. ૧૫૨૬માં અફઘાનિસ્તાનના ફરગાનામાથી આવેલ બાબર સાથેના પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થતાં દિલ્હી સલ્તનતનો અંત આવ્યો હતો અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઇ હતી.


લોદી વંશના શાસકો

  1. બહલોલ લોદી (ઇ.સ. 1451 - ઇ.સ. 1489) :
  2. સિંકંદર લોદી (ઇ.સ. 1489 - ઇ.સ. 1517) :
  3. ઇબ્રાહિમ લોદી (ઇ.સ. 1517 - ઇ.સ. 1526) :

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post