કુષાણ વંશ : સાહિત્ય, કલા અને વિજ્ઞાન | Kushan Dynasty: Literature, Art and Science

કુષાણ વંશ : સાહિત્ય, કલા અને વિજ્ઞાન
કુષાણ વંશ : સાહિત્ય, કલા અને વિજ્ઞાન

→ કનિષ્ક સાહિત્ય અને વિજ્ઞાન એમ બંને શસ્ત્રોનો પુરસ્કર્તા હતો.

→ કનિષ્કના સમયમાં આયુર્વેદ વિજ્ઞાનના પિતા ચરકે ચિકિત્સા વિજ્ઞાન પર ચરક સંહિતાની રચના કરી.

→ બૌદ્ધ વિદ્વાન અશ્વઘોષે બુદ્ધના જીવન બુદ્ધચરિત્ર લખ્યું છે.


કલાક્ષેત્રે

→ ગાંધારકલા શૈલી અને મથુરાકલા શૈલી વિકસાવી.

→ કુષાણોના મધ્ય એશિયા સાથે સંબંધો

→ રાજકીય અને સાંસ્કૃતિક : કુષાણોના શાસન દરમિયાન ભારત અને મધ્ય એશિયા વચ્ચે

→ ધાર્મિક : મધ્ય એશિયાના લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.

સિક્કા


→ આ સંબંધોની ફળશ્રુતિમાં ભારતમાં સિક્કા પાડવાની નવી પદ્ધતિ વિકસી.

→ પહેલાના અણધડ સિક્કાઓની જગ્યાએ હવે શાસકોના સિક્કાવાળા, સમયનું નિર્દેશન કરતા અને ધાતુઓનું શુદ્ધ માપ ધરાવતા સિક્કા ચલણમાં આવ્યા.


ખગોળીય જ્ઞાન


→ આ ઉપરાંત ભારતીય ખગોળ એ મધ્ય એશિયાના ગ્રીકોની દેન છે.

→ પ્રાચીન ભારતીય ખગોળ ગ્રંથમાંથી ગ્રીક ખગોળશાસ્ત્રીઓનો ઉલ્લેખ જોવા મળે છે.

→ ભવિષ્યવાણી : ભવિષ્યકથન કરવાની કલા ગ્રીકો પાસેથી પ્રાપ્ત થયેલી છે.

→ કલાશૈલી : ગ્રીક સાથેના સંપર્કને લીધે ભારત અને ગ્રીક, એમ બંને શૈલી મિશ્રિત ગાંધાર કલાશૈલીની જન્મ થયો.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post