કૈકુબાદ અને શમ્શુદ્દીન ક્યુમર્સ | Kaikubad and Shamshuddin Kumars

કૈકુબાદ (1287 -1290) અને શમ્શુદ્દીન ક્યુમર્સ
કૈકુબાદ (1287 -1290) અને શમ્શુદ્દીન ક્યુમર્સ

ગુલામ વંશનો અંતિમ શાસક

→ બલ્બને પોતાના મોત પહેલા પોતાના મોટા પુત્ર મોહમ્મદના પુત્ર કેખૂસરોને પોતાનો વારસ નિયુક્ત કાર્યો હતો.

→ દિલ્હીના કોટવાલ ફખરુદ્દીન મુહમ્મદેએક કાવતરા હેઠળ બલ્બના બીજા પુત્ર બુગરા ખાન પુત્ર કૈકૂબાદનેસ સુલતાન બનાવી દીધો.

→ 1290માં જલાલુદ્દીન ખલજીએ શમ્શુદ્દીન ક્યુમર્સની હત્યા કરી નાખી હતી, ગુલામ વંશ સમાપ્ત કરી દીધો અને એક નવા વંશની સ્થાપના કરી જે વશનું નામ ખીલજી વંશ હતું.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post