આરામ શાહ | Aram Shah

આરામ શાહ
આરામ શાહ (1210)

→ પિતા : કુતુબુદ્દીન ઐબક

→ કુતુબુદ્દીન ઐબક ના મૃત્યુ બાદ તેના સરદારોએ તેના પુત્ર આરામશાહને લાહોરની ગાદી પર બેસાડયો.

→ ઇલ્તુત્મિશ, જે ઐબક નો જમાઈ હતો, તેણે આરામશાહ ની હત્યા કરી નાખી.

→ દિલ્હીની ગાદી પર પોતાનો હક જમાવ્યો.

→ આરામશાહ સુલતાન બન્યા પહેલા લાહોરના સુબા હતા.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post