કાનમેર | Kanmer

કાનમેર
કાનમેર

→ કચ્છના રાપર તાલુકાનાં નજીક આવેલ કાનમેર ગામ પાસેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે.

→ અહીંથી એક જ સ્તરની નગરવ્યવસ્થા મળી આવી છે.

→ અહીંથી સામૂહિક રસોડાના અવશેષો મળી આવ્યા છે.

→ અહીંથી ઘઉં, મગ અને ચોખાના દાણા પણ મળી આવ્યા છે.

→ શિકરપૂરની દીવાલો જે રીતે માટીની બનેલી મળી આવી છે તે રીતે કાનમેરની દીવાલો પથ્થરની બનેલી મળી આવી છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post