Tribhuvanpala (1242 to 1244 AD) | ત્રિભુવનપાળ (ઇ.સ. 1242 થી 1244)

ત્રિભુવનપાળ (ઇ.સ. 1242 થી 1244)
ત્રિભુવનપાળ (ઇ.સ. 1242 થી 1244)

→ પિતા : ભીમદેવ – 2જો

→ શાસન : ઇ.સ. 1242 થી 1244

→ નાગદાના રાજા જૈત્રસિંહનો સેનાપતિ બાલાર્ક, ત્રિભુવનપાળ સાથેના યુદ્ધમાં મરાયો હતો.

→ ઇ.સ. 1244 માં વિરધવલના પુત્ર વિસલદેવે ત્રિભુવનપાળને ગાદી પરથી ઉત્તારી વાધેલા વંશની સ્થાપના કરી .

→ ત્રિભુવનપાળ સોલંકી રાજવંશનો છેલ્લો અંતિમ શાસક હતો.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post